dharv's videos

સંખ્યાનો વર્ગ અને ઘન

સંખ્યાનો વર્ગ :
                        કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે તે જ સંખ્યાનો તેની સાથે ગુણાકાર કરવો .
ઉદા. 1 નો વર્ગ=1*1= 1
         2 નો વર્ગ=25*25= 625 

તો ચાલો આવી રીતે ૧ થી ૨૦ અંક સુધીના વર્ગનો મહાવરો નીચે આપેલી ક્વીઝ ના માધ્યમથી કરીએ 

સંખ્યાનો ઘન  :
                        કોઈ પણ સંખ્યાનો ઘન એટલે તે જ સંખ્યાનો તેની સાથે ૩ વખત ગુણાકાર કરવો .
ઉદા. 1 નો ઘન =1*1*1= 1
         2 નો વર્ગ=25*25*25= 15625

તો ચાલો આવી રીતે 1 થી 15 અંક સુધીના ઘનનો મહાવરો નીચે આપેલી ક્વીઝ ના માધ્યમથી કરીએ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Wikipedia

શોધ પરિણામો