dharv's videos

STD 3 ગણિત

એકી સંખ્યા 
                  એવી કોઈ પણ સંખ્યા જેને બે સરખા ભાગમાં વિભાજીત કરી શકાય નહિ . 
                  ઉદા.  ૩ , ૮૭૧ , ૯૮૭ .............
➨  બેકી સંખ્યા 
                  એવી કોઈ પણ સંખ્યા જેને બે સરખા ભાગમાં વિભાજીત કરી શકાય . 
                  ઉદા.  ૩૨ , ૮૭૧૪ , ૯૮૭૬ .............               
➨ એકી સંખ્યાના એકમનો અંક  1, 3, 5, 7, 9.
➨ બેકી સંખ્યાના એકમનો અંક  2, 4, 6, 8 અને 0 
સ્વાધ્યાય 

  • એકી સંખ્યા શોધો  Click Here
  • બેકી સંખ્યા શોધો  Click Here
  • ટિપ્પણીઓ નથી:

    ટિપ્પણી પોસ્ટ કરો

    Wikipedia

    શોધ પરિણામો