➨એકી સંખ્યા
એવી કોઈ પણ સંખ્યા જેને બે સરખા ભાગમાં વિભાજીત કરી શકાય નહિ .
ઉદા. ૩ , ૮૭૧ , ૯૮૭ .............
➨ બેકી સંખ્યા
એવી કોઈ પણ સંખ્યા જેને બે સરખા ભાગમાં વિભાજીત કરી શકાય .
ઉદા. ૩૨ , ૮૭૧૪ , ૯૮૭૬ .............
➨ એકી સંખ્યાના એકમનો અંક 1, 3, 5, 7, 9.
➨ બેકી સંખ્યાના એકમનો અંક 2, 4, 6, 8 અને 0
સ્વાધ્યાય
- એકી સંખ્યા શોધો Click Here
- બેકી સંખ્યા શોધો Click Here