dharv's videos

STD 8 ગણિત



    ⭐ પ્રકરણ  ૧






    ⭐ પ્રકરણ  ૨ 
        સમીકરણ ઉકેલો(ex. 5x=5) click here

        સમીકરણ ઉકેલો(ex. 5x+5=10) click here

        સમીકરણ ઉકેલો(ex. 5x+5=4x-10) click here
        સમીકરણ ઉકેલો(ex. 5x=5/2) click here
        સમીકરણ ઉકેલો(ex. 5x+5=10/3) click here
        સમીકરણ ઉકેલો(ex. 5x+5/3=4x-10/3) click here



           

        ⭐ પ્રકરણ  ૩ 
        ⭐ પ્રકરણ  ૪ 
        ⭐ પ્રકરણ  ૫ 
        ⭐ પ્રકરણ  ૬ 



        સંખ્યા

        વર્ગ

        સંખ્યા

        વર્ગ

        સંખ્યા

        વર્ગ

        1

        1

        11

        1

        21

        441

        2

        4

        12

        144

        22

        484

        3

        9

        13

        169

        23

        529

        4

        16

        14

        196

        24

        576

        5

        25

        15

        225

        25

        625

        6

        36

        16

        256

        26

        676

        7

        49

        17

        289

        27

        729

        8

        64

        18

        324

        28

        784

        9

        81

        19

        361

        29

        841

        10

        100

        20

        400

        30

        900

        •  આ કોષ્ટક પરથી કહી શકાય કે જો કોઈ સંખ્યાના એકમનો અંક 1 અથવા  9 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક 1 હશે .
        • જો કોઈ સંખ્યાના એકમનો અંક 2 અથવા  8 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક  4 હશે .
        • જો કોઈ સંખ્યાના એકમનો અંક 3 અથવા  7 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો     અંક  9 હશે .
        • જો કોઈ સંખ્યાના એકમનો અંક 4 અથવા  6 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો     અંક  6 હશે .
        • જો કોઈ સંખ્યાના એકમનો અંક 5 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક 5 હશે .
        • જો કોઈ સંખ્યાના એકમનો અંક 0 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક 0 હશે .
        • તો ચાલો આ બાબતની પ્રેક્ટીસ રમત દ્વારા કરીએ 

                                             આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે

        click here to play game

        પાયથાગોરન ત્રિપુટી 
           

        paythagoras traingle

        • જો સંખ્યા એકી  હોય તો

                                              નંબર નો વર્ગ કરો અને પછી તેને 2 વડે વિભાજીત કરો જે પૂર્ણાંક આવે તે નંબર પહેલા  અને પછી ના નંબર  એટલે કે (N^2/2 -0.5) અને (N^2/2 +0.5). આમ ત્રણ સંખ્યા જે મળશે તે પાયથાગોરન  ત્રિપુટી હશે

        ઉદાહરણ : N = 15

                    ⇨ N^2=225

                     ⇨ N^2/2-0.5 = 112

                     ⇨ N^2/2+0.5 = 113

             માટે પાયથાગોરન ત્રિપુટી = (15,112,113)

        • જો સંખ્યા બેકી હોય તો:               

                                             તે નંબર N નો અડધો ભાગ લો અને પછી તેનો વર્ગ  કરો. પાયથાગોરિયન ટ્રિપલેટ = N,                 (N/2)^2-1 અને (N/2)^2+1 આમ ત્રણ સંખ્યા જે મળશે તે પાયથાગોરન ત્રિપુટી હશે

                  ઉદાહરણ : N = 4

                     ⇨ (N/2)^2-1 =(4/2)^2-1=4-1= 3

                     ⇨(N/2)^2-1 =(4/2)^2+1=4+1= 5 

             માટે પાયથાગોરન ત્રિપુટી = (3,4,5)

                     

          • કેટલાક પાયથાગોરન ત્રિપુટીના ઉદાહરણ :


          • (3, 4, 5)
          • (5, 12, 13)
          • (8, 15, 17)
          • (7, 24, 25)
          • (20, 21, 29)
          • (12, 35, 37)
          • (9, 40, 41)
          • (28, 45, 53)
          • (11, 60, 61)
          • (16, 63, 65)
          • (33, 56, 65)
          • (48, 55, 73)
          •      (13, 84, 85)
          • (36, 77, 85)
          •    (39, 80, 89)
          •   (65, 72, 97)
          •      (20, 99, 101)
          • (60, 91, 109)
          • (15, 112, 113)
          • (44, 117, 125)
          • (88, 105, 137)
          • (17, 144, 145)
          • (24, 143, 145)
          • (51, 140, 149)
          • (85, 132, 157)
          • (119, 120, 169)
          • (52, 165, 173)
          • (19, 180, 181)
          • (57, 176, 185)
          • (104, 153, 185)
          • (95, 168, 193)
          • (28, 195, 197)
          • (84, 187, 205)
          • (133, 156, 205)
          • (21, 220, 221)
          • (140, 171, 221)
          • (60, 221, 229)
          • (105, 208, 233)
          • (120, 209, 241)
          • (32, 255, 257)
          • (23, 264, 265)
          • (96, 247, 265)
          • (69, 260, 269)
          • (115, 252, 277)
          • (160, 231, 281)
          • (161, 240, 289)
          • (68, 285, 293)

          • તો ચાલો આ બાબતની પ્રેક્ટીસ રમત દ્વારા કરીએ 

          click here to play game




          ⭐ પ્રકરણ  ૭
          ⭐ પ્રકરણ  ૮
          ⭐ પ્રકરણ  ૯
          ⭐ પ્રકરણ  ૧૦
          quiz 1 click here
          ⭐ પ્રકરણ  ૧૧ 
          પરિમિતિ (આકૃતિની પરિમિતિ શોધો )  click here

          ક્ષેત્રફળ (આકૃતિનું ક્ષેત્રફળ શોધો )  click here

          ઘનફળ (આકૃતિનું ઘનફળ શોધો ) click here

           ⭐ પ્રકરણ  ૧૨ 
          ⭐ પ્રકરણ  ૧૩ 
          ⭐ પ્રકરણ  ૧૪ 
          ⭐ પ્રકરણ  ૧૫ 
          ⭐ પ્રકરણ  ૧૬ 
          1.                                     વિભાજ્યતાની ચાવીઓ      Click Here

          ટિપ્પણીઓ નથી:

          ટિપ્પણી પોસ્ટ કરો

          Wikipedia

          શોધ પરિણામો