dharv's videos

શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2020

આપણી આસપાસ થતા ફેરફારો

                
                  આપણે બધાએ જોયૂ હશે કે આપણી આસપાસ કેટલાક ફેરફાર જાતેજ થાય છે તો કેટલાક ફેરફાર આપણે આપડી અનુકુળતા માટે કરતા હોઈએ છીએ .જેમકે,ઝાડ નું મોટું થવું,ફૂગો ફુલાવો,ઠંડી કે ગરમી થવી, પુષ્પનું ખીલવું ,પાક તૈયાર થવો વગેરે...
                 પદાર્થને ગરમ કે ઠંડુ કરવાથી,તેના નાના ટુકડા કરવાથી,તેને વધુ કે ઓછું દબાણ આપવાથી,તેને અન્ય પદાર્થ સાથે મિશ્રિત કરવાથી આમ અલગ અલગ રીતે તેમાં કેટલાક ફેરફાર કરી શકાય છે.
                    પણ શું બધા જ ફેરફાર ઉલટાવી શકાય તેવા હોય છે ? તો ચાલો આવા કેટલાક ફેરફારો વિશે વિચારીએ અને જવાબ આપવાનો પ્રયત્ન કરીએ

                    અહી કેટલાક ફેરફાર આપ્યા છે તે ઉલટાવી શકાય કે નહી તે પ્રમાણે તેમાં ટીક કરો,અને અંતે 

submit કરવાનું ભૂલતા નહી.



thank you


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Wikipedia

શોધ પરિણામો